October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : મોટી દમણ ખાતે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નિર્મિત લાઈબ્રેરીને આજે ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ના પ્રતિનિધિઓ દ્વારા કેટલાક પુસ્‍તકો ભેટ આપ્‍યા હતા. આ પુસ્‍તકો ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાની લાઈબ્રેરીમાં હતા. પરંતુ તેના યોગ્‍ય અને વધુ ઉપયોગ માટે દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીને આજે તેમના પ્રતિનિધિઓ દ્વારા ભેટ આપવામાં આવ્‍યાહતા.

Related posts

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

vartmanpravah

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

…તો દમણ અને દીવની મુક્‍તિની માત્ર યાદો જ બાકી રહેશે

vartmanpravah

Leave a Comment