October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના ચાસા ગામના ઢોડીયાવાડના રહીશ એવા નિવૃત શિક્ષક બાબુભાઈ કિકાભાઈ પટેલનું 82-વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન ગતરાત્રે નિધન થયું હતું. તેમના પરિવારમાં હાલે ત્રણ દીકરીઓ જ હોય આજે તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમયાત્રા નીકળતા આ ત્રણેય દીકરીઓ મૃદુલાબેન, તેજલબેન અનેલીનાબેને કાંધ આપી હતી. અને અંતિમયાત્રામાં પિતાના નશ્વરદેહને અગ્નિદાહ પણ આ દિકરીઓએ આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા. દિકરીઓએ અંતિમ સંસ્‍કાર કરી દીકરાની ગરજ સારી હતી.

Related posts

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

Leave a Comment