October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

લોકસભા અને પાલિકા ચૂંટણી અંગેની વ્‍યુહ રચના અને જવાબદારીનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારીની મિટિંગ સરકીટ હાઉસમાં યોજાઈ હતી. જેમાં જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
આગામી સમયે લોકસભા અને વલસાડ જિલ્લાની પાલિકાની ચૂંટણી આવી રહી છે તેથી તમામ રાજકીય પાર્ટીઓ એકશનમાં આવી રહી છે તે સંદર્ભે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ રવિવારે વલસાડ સરકીટ હાઉસમાં યોજાઈ હતી. જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્‍દ્ર ગાવિતની અધ્‍યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં પ્રદેશ જોઈન્‍ટ સેક્રેટરી કમલેશ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. મિટિંગમાં ચૂંટણીઓ અંગેની વ્‍યુહ રચના અને પાલિકા ચૂંટણી અંગે ખાસ જવાબદારી જે તે કાર્યકરો અને હોદ્દેદારોને સોંપવામાં આવી હતી. આમ આદમી પાર્ટી આગામી આવનારી ચૂંટણી લડવાના મુડ જાહેર કરી દીધો છે. જોવુ એ રહેશે કે કેવી સફળતા મળે છે.

Related posts

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

Leave a Comment