October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

વિદ્યાર્થીઓને સ્‍કૂલ-કોલેજ પહોંચવા ખાનગી વાહનનો સહારો લેવાની નોબત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાયેલી હાલતમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓ સ્‍કૂલ-કોલેજ પહોંચવા માટે મુશ્‍કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પારાવાર મુશ્‍કેલી વેઠી રહ્યા છે.
વલસાડ એસ.ટી. ડેપોની કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમનું સરવર છેલ્લા ચાર દિવસથી ખોટવાઈ ગયેલું છે. પરિણામે સેંકડો વિદ્યાર્થીઓના પાસ નિકળી રહ્યા નથી. પરિણામે વિદ્યાર્થીઓને સ્‍કૂલ-કોલેજ આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચાર દિવસથી પારાવાર મુશ્‍કેલી અનુભવી રહ્યા છે.

Related posts

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ગોડથલ પ્રાથમિક શાળાના ઓરડા, છાત્રાલય અને ખરેરા નદી પર નવો પુલ સહિતના 7.49 કરોડ રૂપિયાના વિકાસ કામોનો પ્રારંભ કરાવતા સાંસદ ધવલભાઈ પટેલ

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

Leave a Comment