October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.24: રવિવારના રોજ વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રા કાર્યક્રમમા સાંસદ કે.સી.પટેલ, નવી દિલ્‍હીના આરોગ્‍ય વિભાગના નિયામક વી.કે. ઓઝા તેમજ જિલ્લાકક્ષા એથી મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. રાજેન્‍દ્ર રંગુનવાલા તેમજ જિલ્લા પંચાયત સભ્‍ય રમીલાબેન પટેલ તેમજ ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, ટીએચઓ અલ્‍પેશભાઈ પટેલ તેમજ કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, ફડવેલ ગામના સરપંચ ઉષાબેન પટેલ તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈ પટેલ તેમજ આજુબાજુના ગામના સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રારંભિક સ્‍વાગત પ્રવચન સરપંચ ઉષાબેન પટેલ અને ટીડીઓ પ્રારંભિક ઉદ્વચન કર્યું અને સાંસદ કે.સી.પટેલે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં વિવિધ યોજનાકીય માહિતી આપી હતી. ઘણાબધા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્‍યું. 4 પીએમજેએવાય કાર્ડ, સખી મંડળના ચેક, ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્‍શન, નિકશ્‍ય પશુપાલન કીટ વિતરણનો કાર્યક્રમનું સુંદર સંચાલન નોડલ હેલ્‍થ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં આશરે 1500થી વધુ માણસો ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઈથી લાકડા ભરેલો ટેમ્‍પો જપ્ત કરાયો

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

દાનહ કૃષિ અને વન વિભાગ દ્વારા પ્રદેશના ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર અને જીવામૃત બનાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

Leave a Comment