October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
વલસાડ જિલ્લાનાં હેલ્‍થ કેર વર્કરો, ફ્રન્‍ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને બુસ્‍ટ2 (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે તેમજ 12 થી 14 વર્ષ વયજૂથ, 15 થી 17 વર્ષ વયજૂથ તેમજ 18 વર્ષથી વધુ વયનાં લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
કોવિડ-19 વેક્‍તિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને વહેલી તકે કોવિડ-19 વેક્‍તિનેશનનો લાભ મળી 2હે તે શુભાશયથી તા.22મી મે, 2022 2વિવા2નાં 2ોજ કોવિડ – 19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં કોવિડ – 19 રસીકરણથી વંચિત રહેલા તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. જિલ્લામાં અંદાજીત 300 થી વધુ કોવિડ – 19 સેશન સાઇટો ઉ52 કોવિડ – 19 2સીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કોવિડ-19 વેક્‍સિનેશનથી વંચિત રહેલા લાભાર્થીઓને અગાઉથી ટેલિફોનિક જાણ કરી અથવા આશા બહેનો દ્વારા સંપર્ક કરી વેક્‍તિનેશન માટે જાણ કરવામાં આવશે અથવા આરોગ્‍ય વિભાગનો સ્‍ટાફ દ્વારા હર ઘ2 દસ્‍તક મુજબ ઘરે ઘરે જઈ કોવિડ-19 વેક્‍સિનેશન નિヘતિ કરશે.
તા.22મી મે, 2022ને2વિવા2નાં રોજ જિલ્લાનાં કોવિડ – 19 2સીક2ણ કેન્‍દ્રો જેવા કે સબસેન્‍ટરો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સબ ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલો, સિવિલ હોસ્‍પિટલ ખાતે કોવિડ-19 2સીકરણ મેગા કેમ્‍પ અંતર્ગત કોવિશિલ્‍ડ, કોવક્‍સિન અને કાર્બોવેક્‍સ રસી ઉપલબ્‍ધ કરી કોવિડ – 19 2સીક2ણ દ્વારા કોવિડ – 19 થી સુરક્ષિત કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, જેનો પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત કરવા માટે આરોગ્‍ય તંત્ર, વલસાડ દ્વારા અપીલ કરવામાં આવે છે. ઉપરોક્‍ત કોવિડ – 19 2સીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની વેબ સાઈટ https://valsaddp.gujarat.gov.inનાં કોવીડ-19 વિભાગમાં ઉપલબ્‍ધ કરવામાં આવશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment