October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: દેશના ગૌરવ સમાન લોકશાહીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ મહાપર્વમાં મતદારોનો ઉત્‍સાહ વધે તેમજ તેઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટે નીત નવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્‍યારે લોકશાહીના આ મહાપર્વને વધાવી લેવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે ‘‘અવસર લોકશાહીનો, મારા ભારતનો” અને ‘‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” થીમ આધારિત રંગોળી પૂરવામાં આવી છે. આ સાથે જ મતદારોના માર્ગદર્શન માટે માહિતી દર્શન બેનરો પણ ગોઠવવામાં આવ્‍યા છે. જે મતદારોમાં આકર્ષણનૂં કેન્‍દ્ર બન્‍યા છે.

Related posts

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્‍ત કલેક્‍ટર નૈમેશ દવેનો સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

Leave a Comment