December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, ત્‍યારે હાલ અમદાવાદ ખાતે એસ્‍ટ્રો ફાઉન્‍ડેશન દ્વારા YMCA ક્‍લબ દ્વારા છ દિવસીય એક એસ્‍ટ્રો ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા ભારતની મોટી મોટી હસ્‍તીઓ, ધર્મ ગુરૂ ઉપસ્‍થિત રહ્યા હતા, અને મુખ્‍ય અતિથિ તરીકે ડો.એચ.એસ. રાવત, ગુલશન ગ્રોવર, શકિત કપૂર, ભાગ્‍યશ્રી, આરતી છાવડીયા, મમતા સોની, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દીવના ઘોઘલાના રહેવાસી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે પીએચડી પૂર્ણ થતાં પીએચડીની પદવી તથા એસ્‍ટ્રો સાઈન્‍સ વાસ્‍તુ એવોર્ડ 2024 ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે એનાયત કરીસન્‍માનિત કર્યા હતા. આ એવોર્ડ મળતા દીવ ખાતે બ્રહ્મ સમાજ તથા તેમના પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળ્‍યો હતો, તથા દીવને ગૌરવ અપાવ્‍યું હતું.

Related posts

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

વાપી હાઈવે શાંતિ કોમ્‍પલેક્ષ સ્‍થિત ડેવલોપરની ઓફિસમાં ફાયરીંગ : જમીનના મામલામાં ઘટના ઘટી

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

Leave a Comment