Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ નરોલીનું ગૌરવ

સીબીએસઈ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં આદિકુમાર સંતોષભાઈ પટેલે પ્રાપ્ત કરેલા90 ટકા ગુણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ 10 ની પરીક્ષાના પરિણામમાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમમાં અભ્‍યાસ કરતા નરોલીના આદિ કુમાર સંતોષભાઈ પટેલે 90 ટકા ગુણ પ્રાપ્ત કરી નરોલી ગામ તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આદિ કુમાર સંતોષભાઈ પટેલ 90 ટકા સાથે ઉતરણી થતા એમની માતા શ્રીમતી શૈલેજાબેન સંતોષભાઈ પટેલ અને એમના પિતાશ્રી સંતોષભાઈ બાબુભાઈ પટેલ અને પરિવારે આનંદની લાગણી વ્‍યક્‍ત કરી છે અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

Leave a Comment