October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: જનસેવા હોસ્‍પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા મળશે. શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલમાં રૂા.5.75 કરોડને કેથલેબ વિભાગ હૃદય રોગ સેવાનો શનિવારે તા.10-8-2024 થી પ્રારંભ થનાર છે.
વાપી જનસેવા હોસ્‍પિટલમાંરૂા.5.75 કરોડને ખર્ચે તૈયાર થયેલ કેથલેબ હૃદયરોગ સેવાનું ઉદ્દઘાટન શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે થનાર છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હુબર ગ્રુપ એશિયા પ્રેસિડેન્‍ટ અને મેનેજીંગ ડિરેક્‍ટર સુરેશ કાલરા ઉપસ્‍થિત રહેશે. આ પ્રોજેક્‍ટ માટે હુબર ગ્રુપ તરફથી 3 કરોડ અને શ્રીમતી નીલાબેન કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા, મુંબઈ)ની પુણ્‍ય સ્‍મૃતિમાં પારસપમ્‍પ અને ક્રિપા ઈલેક્‍ટ્રીકલ તરફથી દાનનો સહયોગ મળ્‍યો છે.

Related posts

વર્તમાન પ્રવાહનો પડઘો : અખબારી અહેવાલ બાદ ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા પાસે માર્ગ-મકાન વિભાગ દ્વારા માટી દૂર કરવાની રસ્તાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment