October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: કપરાડા તાલુકાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેઓને ખેતરની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પ્રાકળતિક ખેતીના પાંચ આયામ વિશે સમજણ આપી પ્રાકળતિક અને રાસાયણિક ખાતરથી થતી ખેતી વિશેના ફાયદા અને નુકસાન વિશે વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. વલસાડ જિલ્લામાં આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા ગામે ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ રહી છે જેને પગલે મોટી સંખ્‍યામાં ખેડૂતો ઝેરયુક્‍તરાસાયણિક ખાતરની ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.

Related posts

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

Leave a Comment