October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા શ્રી રંગ અવધૂત કુટિર ખાતે 127મી રંગ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપીનાં ચલા ખાતે આવેલ શ્રી રંગ અવધૂત કુટિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.10-11-2024ને રવિવારે 127મી રંગ જયંતિની ભક્‍તિભાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વાપી ચલા ખાતે આવેલ શ્રી રંગ અવધૂત કૂટિરખાતે વહેલી સવારે 6.30 કલાકે પ્રભાતિયા, આરતી, 6.30 કલાકે પ્રભાત ફેરી, સવારે 9 કલાકે પાદુકા પૂજન બાદ ભજન-કીર્તન અને દત્ત બાવની પાઠ બાદ બપોરે 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાંજે 6.30 કલાકે સાયં પ્રાર્થના, આરતી અને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પૂજ્‍ય રંગ અવધૂત મહારાજની 127મી જન્‍મ જયંતીનો અવસર હોય દૂર દૂર થી મોટી સંખ્‍યામાં ભક્‍તો ઊમટી પડ્‍યા હતાં.

Related posts

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

Leave a Comment