January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
દાનહ ખાતે માઉન્‍ટ લિતેરાજી સ્‍કૂલ નરોલી ખાતે અન્‍ડર-16 હેન્‍ડ બોલ ખેલાડીના સિલેક્‍સનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
હેન્‍ડ બોલ રમવા ઈચ્‍છુક ખેલાડીઓએ આગામી યોજાનાર 37મી સબ જુનિયર હેન્‍ડ બોલ ભાઈઓ (અંડર-16) ચેમપિયનશિપ માટે ખેલાડીના સિલેકશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે.
દાનહ અને દમણ-દીવ ટીમનું સીલેકશન આગામી તારીખ 3જી ઓક્‍ટોબર સાંજે 4 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યું છેજેમાં ઈચ્‍છુક ખેલાડી જરૂરી ઓળખકાર્ડ (પ્રૂફ) સાથે હાજર રહેવાનું રહેશે.

Related posts

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

Leave a Comment