October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

ઉમેદવારી પત્રક ભરવા પહેલાં ભાજપ અને પ્રશાસન સામે કરેલા આકરા સરસંધાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : લોકસભાની દમણ અને દીવ બેઠકમાં અપક્ષ તરીકે આજે શ્રી ઉમેશભાઈ પટેલે ઉમેદવારી કરતા અત્‍યાર સુધી દમણ-દીવની બેઠક માટે બે ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક જમા કર્યું છે.
આજે સવારે મોટી દમણ ફિશ માર્કેટની બાજુમાં અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે એક સભાને પણ સંબોધી હતી અને ભાજપ તથા ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ ઉપર શાબ્‍દિક પ્રહાર પણ કર્યા હતા.તેમણે પ્રશાસન ઉપર પણ આકરા સરસંધાન કર્યા હતા.
અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના પરિવાર અને મિત્રો સાથે ઉમેદવારી પત્રક જમા કરાવ્‍યું હતું.

Related posts

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં દમણ-દીવનું 64.74 ટકા પરિણામઃ 34.21 ટકા સાથે પરિયારી વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દમણ જિ.પં.માં કારોબારી સમિતિના કર્ણધાર બનેલા ફાલ્‍ગુનીબેન પટેલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment