October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: ઝરોલી કાપડીપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મરહબા ફાર્મ હાઉસ ખાતે વનભોજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. સઈદભાઈ તરફથી નવરાત્રી અને રોઝાના શુભ દિવસોમાં એમના ફાર્મ હાઉસ પર વિદ્યાર્થીઓ માટે વન ભોજનનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ જેમા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ, પિયુષભાઈ શાહ, હિતેશભાઈ, સરપંચ રેખાબેન, ફોરેસ્‍ટના કર્મચારીઓ, બીઆરસી, સીઆરસી સહિત શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ વનભોજનના આયોજન બદલ મુખ્‍ય શિક્ષક મનોજસિંહ સોલંકી અને શાળાના સ્‍ટાફ મિત્રોએ સઈદભાઈ અને એમના પરિવારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

વલસાડ ધમડાચી ગામે પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલને ચાલુ કાર્યક્રમમાં નશામાં ધુત યુવાનની ગોળી મારવાની ધમકી

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment