September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.2ર
દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે. પ્રદેશમાં હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5910 કેસ રીકવર થઈ ચૂકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 152 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 221 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા 01 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમા 01 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમા આજે 2112 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે -દેશમા -થમ ડોઝ 386569 અને બીજો ડોઝ 174327વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 560896 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
જયારે દમણની વાત કરીએ તો, દમણમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 3514 કેસ રીકવર થઇ ચુકયા છે, દમણમાં અત્‍યાર સુધીમાં 01 વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 126 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. પ્રદેશમાં હાલમાં એકપણ કન્‍ટેન્‍ટમેન્‍ટ જાહેર કરાયો નથી.

Related posts

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ઝંડાચોક શાળા પરિસર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

Leave a Comment