September 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

રોડ વધુ પહોળા અને સલામતીભર્યા બનાવવા જરૂરી

કપરાડાકુંભઘાટમાં નાસિકથી વાપી તરફ જઈ રહેલી ટ્રક નંબર એમ.એચ 40 વાય 3923 અચાનક પલટી મારી ગઈ હતી. કોલસા ભરેલી ટ્રક અકસ્‍માતમાં ચાલકનો ચમત્‍કારી બચાવ થયો હતો. કુંભઘાટ ઉપર વાહનો પલટી મારવાની ઘટનાઓ અટકતી નથી. ત્‍યારે રોડ વધુ પહોળા અને સલામતીભર્યા બનાવવા જરૂરી છે.

Related posts

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

Leave a Comment