Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

  • 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્‍ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના નિવર્તમાન મહામંત્રી અને ભામટી પ્રગતિમંડળના મુખ્‍ય સંયોજક શ્રી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડનું ગત તા.7મી નવેમ્‍બરના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થતાં સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્‍વ. ઈશ્વરભાઈ રાઠોડની 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં તેમનો તરવરાટ અને સ્‍ફૂર્તિ 28 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી હતી. તેઓ ખેલકૂદથી માંડી સિનેમા સુધીની માહિતી રાખતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજને નહીં પુરી શકાય એવી ખોટ પડી છે.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સોળે કળાઍ ખિલેલો સેવા સમર્પણનો ભાવ

vartmanpravah

દમણમાં રહેતી 12 વર્ષિય બાળાને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે કરેલી ધરપકડ આઈપીસીની 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 મુજબ નોંધેલો ગુનો

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment