December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ધરમપુર માન નદીના પુલ ઉપરથી ભૂસકો મારી યુવકે મોત વહાલું કર્યું

  • મૃતક યુવક કાંગવી ગામનો હોવાનું જાણવા મળ્‍યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
ધરમપુર-વાંસદા રોડ ઉપર આવેલ માન નદીના પુલ ઉપરથી આજે મંગળવારે બપોરે એક યુવકે પડતુ મુકીને આપઘાત કરતા આ વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ધરમપુર-વાંસદા રોડ ઉપર આવેલ માન નદીના પુલ ઉપરથી એક યુવકે આજે મોતની છલાંગ મારી દેતા ડૂબી ગયો હતો. આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને પાણીમાંથી બહાર કાઢીને હોસ્‍પિટલ લઈ જવાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મરનાર યુવક કાંગજી ગામનો હોવાનું જાણવા મળેલ છે. ઘટના અંગે પરિવારે ધરમપુર પોલીસનેજાણ કરી હતી.

Related posts

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

કપરાડાના સુથારપાડા ગામે મહિલાઓને રૂપિયા 1.20 કરોડના ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment