Breaking Newsદમણફોટોસ્ટોરી by vartmanpravahDecember 22, 2021December 22, 20210 Share0 દમણ જિલ્લા પંચાયતના સોમનાથ-એ વિભાગના સભ્ય અને બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને સામાજિક આગેવાન એવા તેમના પતિ શ્રી હરીશભાઈ પટેલ તથા દિકરીએ પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીનું અભિવાદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.