January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

આરોપી પાસેખી દેશી તમંચો-જીવતા કારતુસ અને મોબાઈલ મળી પોલીસે 5600 રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
વાપી ભડકમોરા વિસ્‍તારમાં આવેલ આંબેડકરનગર ઝુંપટપટ્ટી વિસ્‍તારમાંથી એસ.ઓ.જી.એ. એકને દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી એસ.ઓ.જી. પો.કો. જયરામ બાબુભાઈ દેસાઈને મળેલી બાતમી આધારે પો.કો. અરૂણભાઈ, હર્ષદભાઈ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભડકમોરા આંબેડકર નગર બાબુભાઈની ચાલમાં વિસ્‍તારમાં રેડ કરીને એક આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો, જીવતા કારતૂસ ઝડપી પાડયા હતા. મોબાઈલ સાથે પોલીસે 5600 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરૂધ્‍ધ આમ્‍સ એક્‍ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

vartmanpravah

ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment