October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
ઉત્તરાયણ નિમિત્તે14 જાન્‍યુઆરીએ લોકો આનંદ-ઉલ્લાસભેર ઉજવણી કરતા હોય છે, ત્‍યારે વાપીના હરિશ આર્ટ અને માંગીલાલ પરિવાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલા- વડીલોને ધાબળાનું વિતરણ કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે મનાલા ગામના સરપંચ શ્રી જ્‍યેન્‍દ્ર ગાંવિત, શ્રી દિનેશભાઇ ગવળી-ખૂટલી, પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો, ગામના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા દાતાઓનું સન્‍માન કરી હૃદયથી આભાર વ્‍યક્‍ત કર્યોહતો.

Related posts

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ ધોડીને મળી રહેલું વ્‍યાપક સમર્થન : ડોર ટુ ડોર પ્રચાર : કાફલામાં જોવા મળી રહેલો વધારો

vartmanpravah

કપરાડામાં મહિલા સહાયતા કેન્‍દ્રનું ઉદઘાટન કરાયું

vartmanpravah

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

vartmanpravah

Leave a Comment