January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 21
દુણેઠા પંચાયત સામે ખુલ્લી જગ્‍યામાં બોરડીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ તા. 21/01/2022 ના રોજ એક અજાણ્‍યા ઇસમે આપઘાત કરી લીધો હોવાની માહિતી મળી હતી. જે સંદર્ભે નાની દમણ પોલીસ સ્‍ટેશન હેઠળ શ્‍/ત 174 ઘ્‍શ્વભ્‍ઘ્‍ હેઠળ આકસ્‍મિક મોતનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતકના વાલી-વારસાની તપાસ કરતાં મળતકનું નામ રાજમૂર્તિ દરબારીલાલ, ઉંમર-56 વર્ષ સરનામુ- હરીશભાઈની ચાલ, એરપોર્ટ રોડ, નાની દમણ મૂળ- રહેવાસી-મૈનપુરી, ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળેછે.

Related posts

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં આજે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંરક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

Leave a Comment