October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

આરડીસી ચાર્મી પારેખને વધારાની જવાબદારીમાંથી મુક્‍ત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફીસર તરીકે આરડીસી ચાર્મી પારેખને જવાબદારી આપવામા આવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અનુમતિ પર પર્સનલ વિભાગના ઉપ સચિવ શ્રી જતીન ગોયલે આદેશ મુજબ દાનિકસ અધિકારી શ્રી મનોજકુમાર પાંડેને સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફીસર જવાબદારી સોપવામા આવી છે અને આરડીસી ચાર્મી પારેખને વધારાના ચાર્જમાંથી મુક્‍ત કરવામા આવ્‍યા છે.

Related posts

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

પ્રધાનમંત્રી-રાષ્‍ટ્રપતિના નિવાસસ્‍થાન સુધી પહોંચેલી દાનહની વારલી પેઈન્‍ટિંગ

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

આજે વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં શિક્ષક દિન ઉજવાશે

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment