Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલી અને દમણ-દીવ રૂરલ ડેવલોપમેન્‍ટ વિભાગ દ્વારા આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત દાનહમા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરવામા આવી હતી.
પ્રદેશની દરેક પંચાયતોમા નોડલ અધિકારી અને પંચાયત સુપરવાઈઝર ઓફીસરનીઅધ્‍યક્ષતામા પંચાયત વિસ્‍તારમા ચાલીઓ હોટલ,બાર અને રેસ્‍ટોરન્‍ટ ટુરીસ્‍ટ લોકેશન ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામા આવ્‍યુ હતું. આ સાથે અધિકારીઓ દ્વારા હોટલો અને ચાલીઓની આજુબાજુ જ્‍યાં જ્‍યાં કચરો દેખાયો તેવા લોકોને નોટિસ આપવામા આવી હતી.
નરોલી પંચાયત ખાતે આઇએફએસ અધિકારી શ્રી પ્રશાંત રાજગોપાલ, જીલ્લા પંચાયત ડીપીઓ શ્રી મિથુન રાણા, સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, પ્રભારી શ્રી યોગેશ સોલંકી સહિત શાળાના શિક્ષકો કર્મચારીઓ ગ્રામજનોએ સ્‍વચ્‍છતા અભિયાનમા ભાગ લીધો હતો.

Related posts

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

vartmanpravah

Leave a Comment