Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા દાનહ દ્વારા નરોલીમાં નેશનલ એસોસિએશન ફોર બ્‍લાઇન્‍ડ સ્‍કૂલમા વાદીરાજા જયંતિનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા નેત્રહીન વિદ્યાર્થીઓને ભોજન વિતરણ કરવામા આવેલ બાદમા ભજન અને પ્રાર્થના પણ કરવામા આવી હતી.
શ્રી વાદીરાજા જયંતિ કર્ણાટકમા ઉજવવામાં આવે છે. જે દાનહમા પણ દર વર્ષે અહી રહેતા કર્ણાટક સમાજના લોકો દ્વારા પણ ઉજવવામા આવે છે.આ અવસરે સમાજના પ્રમુખ ડો.ગણેશ વેરનેકર, ઉપપ્રમુખ હોસમાની, સચિવ નાટેકર, મહિલા સંઘના પ્રમુખ દક્ષિણાયની રાવ, કાંતિ શેટ્ટી, અનિતા નાઈક સહિત કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

બગવાડા ટોલનાકાનો ટોલમાં અસહ્ય વધારો થતા કોમર્શિયલ વાહનો ગામડાના રસ્‍તેથી વાપી જીઆઈડીસીમાં દાખલ થઈ રહ્યા છે

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

વલસાડ-સરોધી હાઈવે ઉપર રાત્રે જીવલેણ ખાડાથી બચવા કારે અચાનક બ્રેક મારતા ત્રણ કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment