Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની મહિલા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
સેલવાસના કામળી ફળિયામા પુત્ર સાથે રહેતી 54વર્ષીય મહિલા જે માનસિક રીતે ડિસ્‍ટર્બ હોય ઘરેથી કોઈને પણ કઈ પણ કહ્યા વિના ચાલી ગઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મહેન્‍દ્ર યાદવ રહેવાસી કામળી ફળિયા સંતોષભાઈની ચાલ સેલવાસ જેઓ એમની માતા રામસખી પરશુરામ યાદવ (ઉ.વ.54) જેઓને થોડા દિવસ પેહલા જ ગામથી લાવ્‍યા હતા.
માતાની માનસીક હાલત ઠીક નહી હોવાને કારણે સોમવારના રોજ સવારે કોઈને પણ કઈ પણ કેહવા વગર જ રૂમ પરથી કસે ચાલી ગયા હતા. જેઓને આજુબાજુ પાડોશમા શોધખોળ કરી પરંતુ મળી આવેલ નથી. જો કોઈને આ મહિલા અંગે કોઈપણ માહિતી હોય તો સેલવાસ પોલીસનો સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

Related posts

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

vartmanpravah

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment