October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડના જાયન્‍ટ્‍સ ગ્રુપ દ્વારા હોળીનો તહેવાર વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રના સ્‍પેશ્‍યલ બાળકો સાથે ઉજવવામાં આવ્‍યો હતો.કુદરતી રંગો સાથે આ હોળી છેલ્લા છ વર્ષથી આચાર્યા આશાબેન સોલંકી તથા સમગ્ર સ્‍ટાફ પરિવારના સહકારથી બાળકો સાથે ઉજવવામાં આવી રહી છે. જાયન્‍ટસ ગ્રુપના પ્રમુખ આશા ગોહિલ, અર્ચના ચૌહાણ, હાર્દિક જી. પટેલ તથા સમગ્ર ગ્રુપના સાથ સહકારથી રંગેચંગે હોળીનો તહેવાર બાળકો સાથે રંગાઈને સંગીતના તાલે નળત્‍ય તથા રમતો રમી ઉજવવામાં આવ્‍યો હતો.

Related posts

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

Leave a Comment