January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
નરોલી ધાપસા ટર્નિંગ નજીક ઓઈલ ભરેલ ટેન્‍કર જે મુંબઈથી રખોલી તરફ જઈ રહ્યુ હતુ. જેના ડ્રાઇવર સ્‍ટીયરીંગ પર કાબૂ ગુમાવતા ટેન્‍કર પલ્‍ટી માર્યું હતું. જેના કારણે આખા રસ્‍તા પર ઓઇલ ઢોળાઈ ગયુ હતુ.
આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી અને એક તરફનો રસ્‍તો બંધ કરવામા આવ્‍યો હતો. જેના કારણે કોઈ અકસ્‍માતની કોઈ ઘટના બનવા પામેલ નથી. પોલીસે ફાયરને જાણ કરતા રસ્‍તા પરનું ઓઇલ ધોઈ રસ્‍તો સાફ કરવામા આવ્‍યો હતો. મળતી માહિતી અનુસાર ટેન્‍કર ચાલક નશાની હાલતમા હતો.

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment