જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ઃ આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત મંડળની કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં સંગઠનને...

