વાપીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી નામધા રોફેલ કોલેજ પાસે અનાવિલ હોલમાં આજે શુક્રવારે બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રની બૃહદ જાહેર સભા યોજાઈ હતી. જેમાં...

