ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્મજયંતી નિમિત્તે વલસાડ કલ્યાણ બાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: આજરોજ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગે વલસાડ કલ્યાણ બાગ ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ...

