વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ
લક્ઝરી બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી : છરવાડા રોડ નજીક પેટ્રોલ પમ્પ પાસે સર્જાયેલો અકસ્માત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી નેશનલ હાઈવે...

