વલસાડ જિલ્લાનાં એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ
વર્ષ 2023નાં વલસાડ જિલ્લાનાં શ્રેષ્ઠ ઈનોવેટીવ ટીચર તરીકે અશ્વિન ટંડેલ પ્રથમ ક્રમે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.03 : ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ...

