સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વાપી દ્વારા વલસાડ જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા આર.સી. ફળદુ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
– સંજય તાડા દ્વારા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા વલસાડ જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા શ્રી આર.સી. ફળદુ વય...

