April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ગરીબ ખેડૂત ખેતી પરંપરાગત ખેતીના ઓજારોથી કરતો હતો. જો કે આધુનિક ટેકનોલોજીના પ્રતાપે ક્ષેત્રે ટ્રેક્‍ટર સહિતના સાધનોનો ઉપયોગ ઘટયો કે બંધ થયો હવે ફરી ડીઝલ અને પેટ્રોલ – વીજળીના ભાવો વધતાં ગરીબ ખેડૂતને ટેકનોલોજીના ઉપયોગ વાળા સાધનો પરવડે તેમ નથી ત્‍યારે ખેડૂત ફરી એકવાર પરંપરાગત ખેતી તરફ પાછો વળે તો નવાઈ નહીં.

(તસવીરઃ દિપક સોલંકી)

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

Leave a Comment