વલસાડની 9 મહિલા સાહિત્યકારને નગર રત્નથી સન્માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી
બંધુ ભાવની જેમ ભગિની ભાવ પણ નારીના કલ્યાણમાં મહત્વપૂર્ણ પરિબળ છે, આ વિચાર સર્વ સ્વીકાર્ય બનેઃ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12:...

