વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી
પ્રણેશભાઈ શાહએ પોલીસમાં ફરિયાદ કરી હતી : પોલીસે બન્ને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી ઈમરાનનગર વિસ્તારના ગોદાલનગરમાં આવેલ...

