બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્સવની ધામધૂમથી કરાયેલી સ્થાપના
વાપી-વલસાડમાં 1500 ઉપરાંત સ્થળોએ શ્રીજીની સ્થાપના કરી : દોઢ દિવસીય મૂર્તિઓનું ગુરુવારે વિસર્જન થયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનો મહિમા અપરંપાર...

