Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પાગીપાડા નહેરની બાજુમાં ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીના જથ્‍થાનો મુદ્દો ગંભીર પરંતુ મંદ ગતિએ તપાસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15: સરીગામ પાગીપાડા નહેરની બાજુમાંથી ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીનો અંદાજિત 400 કિલ્લો જેટલો જથ્‍થો મળી આવ્‍યા હતો. આ ઘટનાને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah
જિલ્લા કોંગ્રેસ પ્રમુખી સૂચક ગેરહાજરીથી રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામીઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસારી બેઠકના પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમનું પૂર્વ ગોઠવણના ભાગરૂપે પત્તુકપાયું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah
ભાજપના ઉમેદવાર ધવલ પટેલના નામે 3 અને ઉષાબેન પટેલના નામે 1 મળી કુલ 4 ઉમેદવારી પત્ર રજૂ કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: આગામી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: આજરોજ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મ જયંતિ પ્રસંગે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડોક્‍ટર બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે આજરોજ વાપી શહેર સંગઠન દ્વારાપુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah
ચણોદથી મોટી સંખ્‍યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah
પ્રદેશમાં લોકસભાની સામાન્‍ય ચૂંટણી માટે બહાર પડાયેલું જાહેરનામું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.12 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સંસદીય બેઠકો માટે આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી નામધા રોફેલ કોલેજ પાસે અનાવિલ હોલમાં આજે શુક્રવારે બપોરે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રની બૃહદ જાહેર સભા યોજાઈ હતી. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું થયું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: સમગ્ર વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર વાતાવરણ ચૂંટણીમાં બની રહ્યું છે 180 વિધાનસભા ગુજરાતના નાણામંત્રીકનુભાઈ દેસાઈની હોય અહીં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના સમરોલીમાં પૌરાણિક ફુલદેવી માતાના મંદિર સ્‍થિત છલોછલ પાણીથી ભરાયેલા તળાવમાં લીલા પાન અને ગુલાબી કમળના ફૂલોથી છવાઈ...