પારડીની એન. કે. દેસાઈ સાયન્સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.04: પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં પારડી એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ હેમંત દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ગાંધી...

