ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19 નવસારી તાલુકાના આમરી કસ્બા ગામે ધોળાપીપળા તરફ જતા રોડ ઉપર કન્ટેનર અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચીખલી તાલુકાના...

