September 8, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah
બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે અથડાઈઃ 8 મુસાફરો ઈજાગ્રસ્‍ત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ચૌડા ગામે સેલવાસથી બોરીવલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17: આજે સેલવાસ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17 : આજ રોજ મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન પટેલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે ભરવાડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 72મા જન્‍મદિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા દમણના કોસ્‍ટલ એરિયા, દેવકાથી લઈને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17: ભારતીય કોસ્‍ટ ગાર્ડ એરસ્‍ટેશન દમણ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાની સફાઈ જિજ્ઞાસુ- 2022 અંતર્ગત તા.15મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ નિબંધ સ્‍પર્ધાનું આયોજન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં હિન્‍દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્‍દી શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
સ્‍પર્ધામાં વિજેતાઓને તા.29મીના ગુરૂવારે પુરસ્‍કારનું વિતરણ કરવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: રાજભાષા વિભાગ, દમણ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ હતી....
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવની ગર્લ્‍સ ટીમ આંતરરાષ્‍ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલની ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા દિલ્‍હી રવાના

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: સંઘપ્રદેશની ગર્લ્‍સ ટીમ પહેલી વખત આમંત્રિત આંતરરાષ્‍ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં ભાગ લઈ રહી છે. સંઘપ્રદેશ દાદરા નગર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીસેલવાસ

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.16: દાદરા નગર હવેલીની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય શ્રી મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્‍થિતિમાં આજે ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah
અગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના સંગઠન માળખાના વ્‍યાપને વધારવાની કવાયત શરૂ કરવી પડશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 16: નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીની નવી દિલ્‍હી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15: દાદરા નગર હવેલી અનુસુચિત જાતિ/જનજાતિ અધિકાર મોરચાના પ્રમુખ દ્વારા સોશિયલ મિડિયામાં વાયરલ ફોટાની તપાસ કરવા કલેક્‍ટર અને એસ.પી.ને લેખિત રજૂઆત...