રમત અને યુવા વિભાગ દ્વારા 61મા સુબ્રતો મુખરજી કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા-2022માં ભાગ લેવા સંઘપ્રદેશના ખેલાડીઓ નવી દિલ્હી જવા રવાના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા દાનહના સબ જુનિયર છોકરા અંડર-14 ફૂટબોલ...

