January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલી પોલીસને મળેલી બાતમીના આધારે દાદરા ગામે પીએસઆઈ શ્રી સોનુ દુબે, પીએસઆઈ શ્રી શશી સિંગ દ્વારા વોચ રાખતા ટાટા ઈન્‍ડિકો માંઝા નંબર ડીએન-09 એચ-0508 જેને વન ગંગા ગાર્ડન નજીક અટકાવી તલાસી લેતાં પાસ પરમીટ વગરનો દારૂ અને બિયરનો જથ્‍થો જેની અંદાજીત કિંમત રૂા.64,540 અને ગાડીના ડ્રાઈવર શ્રવણ ભંવરલાલ સુથાર રહેવાસી યશવંતભાઈની ચાલ વન ગંગા ગાર્ડન નજીક-દાદરા જેની પૂછપરછ કરતા જણાવ્‍યું હતું કે તેઓએ સેલવાસની અલગ અલગ દુકાનોમાંથી દારૂ-બિયરના જથ્‍થાની ખરીદી કરી હતી. દાદરા પોલીસે મુદ્દામાલ અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે એક્‍સાઈઝ વિભાગને સોંપી દીધેલહોવાનું જાણવા મળેલ છે.

Related posts

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment