દીવ ન.પા.ની ચૂંટણીના વિજયશિલ્પી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ અને દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલનું ભાજપ ઓબીસી મોર્ચાના અધ્યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં.ની બાંધકામ સમિતિના અધ્યક્ષ રીનાબેન પટેલે કરેલું ભવ્ય અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10દમણ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલે આજે દીવ નગરપાલિકામાં વિજય પતાકા લહેરાવી પરત ફરેલા પ્રદેશ પ્રમુખ...

