September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

આજે દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ વિજય માટે એક માત્ર ભાજપમાં ઉત્‍સાહ

દીવ જિલ્લા ભાજપે જાહેર કરેલી વિજય રેલી જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્‍ઝો આબેના નિધનના પગલે જાહેર કરેલ રાષ્‍ટ્રીય શોકના કારણે મુલત્‍વી રાખવાનો લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
આવતી કાલે દીવ નગરપાલિકાના 7 વોર્ડ માટે 7 બેઠકો ઉપર થયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થનારૂં હોવાથી ભાજપમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે ભાજપનો વિજય નિヘતિ હોવાથી વિજય રેલીની પણ જાહેરાત કરી હતી. પરંતુ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્‍ઝો આબેના થયેલા આકસ્‍મિક નિધનના પગલે આવતી કાલે દેશમાં જાહેર કરેલ રાષ્‍ટ્રીય શોકના કારણે વિજય રેલી મુલત્‍વી રાખવામાં આવી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિન શાહે એકઅખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

ધરમપુરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment