June 13, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ની ચૂંટણીના વિજયશિલ્‍પી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ અને દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલનું ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં.ની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન પટેલે કરેલું ભવ્‍ય અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10દમણ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલે આજે દીવ નગરપાલિકામાં વિજય પતાકા લહેરાવી પરત ફરેલા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શ્રી દીપેશભાઈ ટંડેલ અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલની કારગત રહેલી રણનીતિના કારણે મળેલા વિજયને દમણ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલ અને ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે વધાવી હતી.

Related posts

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

Leave a Comment