March 17, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિમેન્‍ટેશન પ્‍લાનના નોડલ -વ- જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે મતદારોને વધુ મતદાન કરવા પ્રોત્‍સાહન આપ્‍યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: લોકસભા સામાન્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah
શક્‍તિ વગર આ જગતમાં કંઈ સંભવ નથી અને લોકો વ્‍યક્‍તિની નહીં પણ શક્‍તિની જ પૂજા કરે છે આગામી દિવસોમાં અંબા પ્રાગટય અને ચામુંડા પ્રાગટય ઉત્‍સવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ ભારતીય હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં તા.13-04-2024 અને તા.14-04-2024ના રોજ કમોસમી...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah
ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ 22મી એપ્રિલ બાદ દાનહ અને દમણ-દીવનું ચિત્ર વધુ સ્‍પષ્‍ટ બનશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 : આવતી કાલે લોકસભા...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: દરેક વર્ષે ચાર નવરાત્રીઓ આવે છે તેમાં ચૈત્રી નવરાત્રીનું સૌથી વધુ મહત્‍વ છે. માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં દર વર્ષે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી પોલીસ સ્‍ટેશનમાં 2023 ના વર્ષમાં પકડાયેલ દારૂના ગુનાનો આરોપી નિમેષ ઉર્ફે લાલુ રમેશભાઈ નાયકા (રહે.સાગરવાડી જલકમલ સોસાયટી રોડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વાપી સમા સેવા એજ પ્રભુ સેવા જેમના જીવનનું એકમાત્ર સિદ્ધાંત છે એવા અને વાપીની જનતા જેમને કલયુગ કા કર્ણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah
બે-ત્રણ કિલોમીટર હાઈવે ટ્રાફિક જામ થયો, ક્રેઈનની મદદથી પોલીસે ટેમ્‍પો હટાવેલો પણ ડ્રાઈવર મળી આવ્‍યો નહોતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વાપી બાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: આજરોજ સિંધી સમાજનુ નવું વર્ષ એટલે કે ચેટીચાંદ શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતી સિંધી સમાજ દ્વારા ધામધૂમથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.10: આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવારને ધ્‍યાનમાં રાખીને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે પી.આઈ. જી.આર. ગઢવીની અધ્‍યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું...