April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ ભારતીય હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં તા.13-04-2024 અને તા.14-04-2024ના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ધ્‍યાનમાં લઈ ખુલ્લામાં રહેલા ખેત પેદાશો તેમજ અનાજના જથ્‍થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિમાં કે અન્‍ય કોઈપણ જગ્‍યાએ વરસાદનાકારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવા તેમજ તે અંગે તકેદારીના પગલા લેવા માટે નિવાસી અધિક કલેક્‍ટરે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

Leave a Comment